Pre-Primary Section

National Farmers’ Day Celebration – 2024-25

“ખેડૂતો આપણા રાષ્ટ્રની કરોડરજ્જુ છે, સખત મહેનત, સમર્પણ અને વિશ્વને ખવડાવવાની આશાના બીજ વાવે છે.” ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે ૨૩ ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેમણે તેમના કાર્યકાળ દરમિયાન કૃષિ ક્ષેત્રની ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અને ખેડૂતોના હિતમાં ઘણા ખેડુતો- હિતૈષી નીતિઓનો કરાર તૈયાર કર્યો. […]

National Farmers’ Day Celebration – 2024-25 Read More »

E-NEWS LETTER – OPTIMAL – OCT – NOV – 2024-25

  શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું પાંચમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૨૪-૨૫

E-NEWS LETTER – OPTIMAL – OCT – NOV – 2024-25 Read More »

Diwali: Festival of Lights

દિવાળી એ ભારતનો એક પ્રાચીન તહેવાર છે જે અંધકાર પર પ્રકાશના વિજયને ચિહ્નિત કરવા માટે ઉજવવામાં આવે છે. તે રોશની, મીઠાઈઓ અને આનંદનો તહેવાર છે. લોકો દીવાઓ અને મીણબત્તીઓ પ્રગટાવીને અને તેમના ઘરો અને આસપાસને ફૂલો અને રોશનીથી સજાવીને દિવાળીની ઉજવણી કરે છે. જેમ જેમ “પ્રકાશનો ઉત્સવ” નજીક આવે છે તેમ, પરંપરા અને પર્યાવરણ બંનેનું

Diwali: Festival of Lights Read More »

Parent Educator Meet – October – 2024-25

“બાળકનો સર્વાંગી વિકાસ વિદ્યાર્થી, માતાપિતા અને શિક્ષકની મહેનત પર આધારીત છે.” માતાપિતા અને શિક્ષક માટે બાળકના સર્વાંગી વિકાસ માટે તંદુરસ્ત અને મજબૂત સંબંધ વિકસાવવા, બાળકના શૈક્ષણિક તેમજ સહ શૈક્ષણિક બાબતો ની ચર્ચા અર્થે ગજેરા પૂર્વ પ્રાથમિક વિભાગમાં વાલી મીટીંગ સાથે પ્રથમ સત્રના પરિણામ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલી મિટિંગમાં પ્રથમ સામાયિક મૂલ્યાંકનનું પરિણામ જાહેર

Parent Educator Meet – October – 2024-25 Read More »

E-Newsletter – Superb September – 2024-25

શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું ચોથું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા સપ્ટેમ્બર – ૨૦૨૪-૨૫ ન્યુઝ

E-Newsletter – Superb September – 2024-25 Read More »

PLANT A SMILE CAMPAIGN : 2024-25

સુનિતા મેકર્સ સ્પેસ : બાળકોના સર્વાંગીવિકાસ અને તેમની ક્ષમતા ઉજાગર કરતું મંચ. બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, નવીનીકરણ, સામાજિક અને સહયોગની તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાના હેતુ સહ સુનિતા મેકર્સ સ્પેસ MAKERS DAY અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે.   “PLANT A SMILE”  એ એક સરળ ખ્યાલ છે જે દયા અને સકારાત્મકતા ફેલાવવા પર ભાર મૂકે

PLANT A SMILE CAMPAIGN : 2024-25 Read More »