Gandhi Jayanti : A Day of Learning and Reflection
“કોઇપણ વ્યક્તિના વિચાર જ તેનું બધું જ છે. તે જેવું વિચારે છે, તેવો જ બની જાય છે.” – મહાત્મા ગાંધી ૨ જી ઓક્ટોબરે મહાત્મા ગાંધી એટલે મોહનદાસ કરમચંદ ગાંધી ના જન્મદિવસ નિમિત્તે ગાંધી જયંતી ઉજવવામાં આવે છે. ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી ભારત અને વિશ્વમાં ‘ગાંધીજી’ અને ‘બાપુજી’ […]
Gandhi Jayanti : A Day of Learning and Reflection Read More »