PLANT A SMILE CAMPAIGN : 2024-25
સુનિતા મેકર્સ સ્પેસ : બાળકોના સર્વાંગીવિકાસ અને તેમની ક્ષમતા ઉજાગર કરતું મંચ. બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, નવીનીકરણ, સામાજિક અને સહયોગની તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવાના હેતુ સહ સુનિતા મેકર્સ સ્પેસ MAKERS DAY અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે. “PLANT A SMILE” એ એક સરળ ખ્યાલ છે જે દયા અને સકારાત્મકતા ફેલાવવા પર ભાર મૂકે …