International Mother Language Day
હેતુ : બાળકો માતૃભાષા અને વિશ્વભરની ભાષાઓથી માહિતગાર થાય. ‘માતૃભાષા’ એટલે માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું આપણે શીખ્યા તે ભાષા એટલે આપણી માતૃભાષા. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મહત્વ : ભાષા શબ્દ ‘ભાષ’ એટલે બોલવું પરથી આવ્યો છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે. […]
International Mother Language Day Read More »