Pre-Primary Section

Science Fiesta: Igniting Curiosity, Inspiring Tomorrow!

વિજ્ઞાન ખરેખર ખૂબ જ રસપ્રદ વિષય છે. તમે તેમાં જેટલા ઊંડે જશો તેટલી વધુ મજા અને ઉત્સુકતા વધશે.૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રામનના પિતાજી ચંદ્રશેખર પણ […]

Science Fiesta: Igniting Curiosity, Inspiring Tomorrow! Read More »

Healthy Lifestyle Week

આરોગ્યએ વાસ્તવિક સંપત્તિ છે. સ્વસ્થ વ્યક્તિ પોતાના માટે, તેના પરિવાર માટે અને તેના સમુદાયની સંપત્તિ છે. આરોગ્યએ એક એવી દિશા છે કે જેના પર માણસનું સમગ્ર વ્યક્તિત્વ અને તેની સુખાકારી નિર્ભર છે.  આરોગ્યની જાળવણી માટે ખોરાક, સ્વચ્છતા, વ્યાયામ, આરામ અને રોગ સામે રક્ષણ અંગે શરીરની કાળજી જરૂરી છે. બાળકો સ્વાસ્થ્ય અંગે સભાનતા કેળવે એ હેતુ

Healthy Lifestyle Week Read More »

શ્રુતલેખન સ્પર્ધા – ૨૦૨૩-૨૪

શ્રુતલેખન – મૂલ્યવાન ભાષા શીખવાની પદ્ધતિ. શ્રુતલેખન એ બાળકની જોડણી શીખવવા માટે એક ઉત્તમ સાધન છે. શ્રુતલેખનનો ઉપયોગ વર્ષોથી ભાષાના શિક્ષણમાં કરવામાં આવે છે. શ્રુતલેખન મૂળભૂત વાક્ય રચનાઓ અને શબ્દભંડોળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શબ્દભંડોળ અને વ્યાકરણની સમજ અને જ્ઞાનનું મૂલ્યાંકન કરવા માટે શ્રુતલેખન અસરકારક અને રસપ્રદ માધ્યમ છે. ‘શ્રુત’ એટલે સાંભળવું. શ્રુતલેખન એટલે

શ્રુતલેખન સ્પર્ધા – ૨૦૨૩-૨૪ Read More »

International Mother Language Day

હેતુ : બાળકો માતૃભાષા અને વિશ્વભરની ભાષાઓથી માહિતગાર થાય. ‘માતૃભાષા’  એટલે માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું, તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું આપણે શીખ્યા તે ભાષા એટલે આપણી માતૃભાષા. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મહત્વ : ભાષા શબ્દ ‘ભાષ’ એટલે બોલવું પરથી આવ્યો છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે.

International Mother Language Day Read More »

Matru Pitru Vandana

सर्वतीर्थमयी माता, सर्वदेवमयः पिताः । मातरं पितरं तस्मात्, सर्वयलेन पूजयेत् ।। માતા બધા જ તીર્થોથી યુક્ત હોય છે, એટલે કે માતામાં જ બધા તીર્થ સમાયેલાં છે. પિતા બધા દેવતાઓનું સ્વરૂપ છે. એટલે, માતા-પિતા દરેક પ્રકારે પૂજનીય છે. માતા બધા જ તીર્થોથી યુક્ત હોય છે, એટલે કે માતામાં જ બધા તીર્થ સમાયેલાં છે. પિતા બધા દેવતાઓનું

Matru Pitru Vandana Read More »

સરસ્વતી પ્રાગટ્ય દિવસ: વસંત પંચમી

सरस्वति महाभागे विद्ये कमललोचने । विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमोऽस्तु ते ॥ अर्थ  :  हे महाभाग्यवती ज्ञानरूपा कमल के समान विशाल नेत्र वाली, ज्ञानदात्री सरस्वती ! मुझको विद्या दो, मैं आपको प्रणाम करता हूँ । “પ્રકૃતિનો ઉત્સવ એટલે વસંત ઋતુ.” વસંત પંચમી એટલે કે મહા મહિનાની શુક્લ પક્ષની પાંચમ નો દિવસ.‘વસંત પંચમી’ એટલે જ વસંતોત્સવ

સરસ્વતી પ્રાગટ્ય દિવસ: વસંત પંચમી Read More »