Pre-Primary Section

National Farmer’s Day

ભારત કૃષિ-પ્રધાન દેશ છે. દેશની એંસી ટકા જનતા કૃષિ પર નિર્ભર છે. દેશના મોટાભાગના ઉદ્યોગ-ધંધા કૃષિ પર નિર્ભર છે. ખેડૂત દેશનો અન્નદાતા તેમજ પાલનકર્તા છે. ખેડૂત દેશનો સાચ્ચો નાગરિક છે. તે બીજાઓની ભલાઈ માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દે છે. તે દેશનો ભાગ્યવિધાતા છે. ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિ નિમિત્તે દર વર્ષે […]

National Farmer’s Day Read More »

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ

જીવન જીવવાની કળા શીખવતો અદ્ભુત ગ્રંથ, એટલે ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’. ગીતા જયંતિ હિન્દુ ધર્મના એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે ભગવાન શ્રીકૃષ્ણની અર્જુનના સંગે દિવ્ય સંવાદ રૂપે જાણાતી છે.  ગીતાએ કાળ વિજય અને માનવ સ્પર્શી ગ્રંથ છે. જેનો ઉપદેશ આપણા દૈનિક જીવન માટે અત્યંત જરૂરી છે. તેમાં નિષ્ઠામ કર્મ દ્વારા, નિર્વ્યાજભક્તિ વસે ભગવદ્જ્ઞાન પ્રાપ્ત કરી જીવન

શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ Read More »

E-Newsletter – Optimal October – November – 2023

શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું પાંચમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ઓક્ટોબર-નવેમ્બર – ૨૦૨૩-૨૪ ન્યુઝ

E-Newsletter – Optimal October – November – 2023 Read More »

Eco Friendly Diwali Celebration

દીપો નો આ પાવન તહેવાર,આપને માટે લાવે ખુશીઓ હજાર, લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,અમારી શુભકામનાઓ કરો સ્વીકાર, શુભ દિપાવલી દિવાળી એ દેશનો સૌથી મોટો તહેવાર છે. તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે, દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવે છે.દિવાળી એ દેશ માટે જ નહીં પરંતુ

Eco Friendly Diwali Celebration Read More »

Navratri Celebration – 2023

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।। पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति.महागौरीति चाष्टमम्।। नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।। નવરાત્રિ એટલે નવચેતના અને આરાધના નું પર્વ.ગુજરાત નો નવરાત્રિ મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે.  નવરાત્રિ આવતા જ ચારેબાજુ નું વાતાવરણ ભક્તિમય બનીજાય છે અને લોકો માં અનેરો થનગનાટ જોવા મળે

Navratri Celebration – 2023 Read More »

Junior MAKER’S DAY – 2023

સુનિતા મેકર્સ સ્પેસ એ બાળકોની ક્ષમતા અને  સર્વાંગી વિકાસ સાધતું મંચ. સુનીતા મેકર્સ સ્પેસ એક એવી જગ્યા છે જ્યાં બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ કેળવાય છે. સુનિતા મેકર્સ સ્પેસ અંતર્ગત બાળકો ના વિકાસ હેતુ વિવિધ સ્પર્ધાઓ યોજાતી રહે છે. બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, નવીનીકરણ, સામાજિક અને સહયોગની તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવા હેતુ આ વર્ષે “જુનિયર

Junior MAKER’S DAY – 2023 Read More »