Pre-Primary Section

Navratri Celebration – 2023

प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।। पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति.महागौरीति चाष्टमम्।। नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।। નવરાત્રિ એટલે નવચેતના અને આરાધના નું પર્વ.ગુજરાત નો નવરાત્રિ મહોત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે.  નવરાત્રિ આવતા જ ચારેબાજુ નું વાતાવરણ ભક્તિમય બનીજાય છે અને લોકો માં અનેરો થનગનાટ જોવા મળે …

Navratri Celebration – 2023 Read More »

Junior MAKER’S DAY – 2023

સુનિતા મેકર્સ સ્પેસ એ બાળકોની ક્ષમતા અને  સર્વાંગી વિકાસ સાધતું મંચ. સુનીતા મેકર્સ સ્પેસ એક એવી જગ્યા છે જ્યાં બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ કેળવાય છે. સુનિતા મેકર્સ સ્પેસ અંતર્ગત બાળકો ના વિકાસ હેતુ વિવિધ સ્પર્ધાઓ યોજાતી રહે છે. બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, નવીનીકરણ, સામાજિક અને સહયોગની તેમની કુશળતા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડવા હેતુ આ વર્ષે “જુનિયર …

Junior MAKER’S DAY – 2023 Read More »

E-Newsletter – Superb September – 2023-24

વાંચવાનો આનંદ માણો. શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું ચોથું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા સપ્ટેમ્બર …

E-Newsletter – Superb September – 2023-24 Read More »

Grand Parents Day Celebration – 2023-24

“અનુભવ અને જ્ઞાન નો ખજાનો એટલે દાદા–દાદી.” હેતુ: બાળક અને દાદા–દાદી વચ્ચેનું પેઢીનું અંતર ઓછુ થાય અને તેમનો સંબંધ મજબૂત થાય. મહત્વ: દરેક માતા-પિતા પોતાના બાળકના ઉછેર કરવામાં કોઇ કમી રાખતા નથી આમ છતાં દાદા-દાદીની જગ્યા છે તે કોઇ લઈ શકતું નથી. દાદા-દાદી માટે બાળકો જીવંત રમકડા હોય છે જ્યારે બાળકો માટે સૌથી શ્રેષ્ઠ મિત્રો …

Grand Parents Day Celebration – 2023-24 Read More »

E-Newsletter – Awesome August – 2023-24

શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું ત્રીજું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ઓગષ્ટ – ૨૦૨૩-૨૪ ન્યુઝ …

E-Newsletter – Awesome August – 2023-24 Read More »

Krishna Janmotsav : A Devine Celebration

मन्दं हसन्तं प्रभया लसन्तं जनस्य चितं सततं हरन्तं | वेणुं नितान्तं मधु वाद्यन्तं बालं मुकुन्दं मनसा स्मरामि || “જેનું હાસ્ય સુક્ષ્મ છે, જે ચમકથી ઝગમગતું હોય છે, જે હંમેશા લોકોનાં મનને આકર્ષિત કરે છે અને જે મધુર વાંસળી વગાડે છે, હું ભગવાન શ્રી કૃષ્ણને નમન કરું છુ.” ભગવાન કૃષ્ણનો જન્મ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ (અથવા …

Krishna Janmotsav : A Devine Celebration Read More »