Pre-Primary Section

Teachers Day : Honouring Patience,Hardwork and Dedication

શિસ્ત, ક્ષમા, કર્મ આ જડીબુટ્ટીથી ઘુટી જીવનને નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક…!!! શિક્ષકદિન દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે મનાવવામાં આવે છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણ ને ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ૨૭ વાર નોબેલ પુરસ્કાર માટે સન્માનીત કરવામાં …

Teachers Day : Honouring Patience,Hardwork and Dedication Read More »

National Sports Day – 2023-24

“स्वस्थं मनः स्वस्थशरीरे निवसति”। શારીરિક રીતે ફિટ રહેવું આજકાલ સૌથી મહત્વપૂર્ણ બની ગયું છે. આજકાલ દરેક વ્યક્તિ પોતાની જાતને શારીરિક રીતે ફિટ રાખવા માંગે છે. શારીરિક રીતે ફિટ રહેવા માટે લોકો વિવિધ પ્રકારની રમતો રમે છે.  રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતગમતના મામલામાં ભારત ક્યારેય પાછળ નથી. ભારતે હંમેશા તેની રમતનું આંતરરાષ્ટ્રીય સ્તરે સારું પ્રદર્શન કર્યું છે …

National Sports Day – 2023-24 Read More »

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS…

“शिक्षा शिक्षकाणां, प्रेरितबालानां, उत्साहीनां अभिभावकानां च उच्चापेक्षाणां प्रति साझीकृतप्रतिबद्धता अस्ति।” “શિક્ષણ એ શિક્ષકો, બાળકો અને માતાપિતાની ઉચ્ચ અપેક્ષાઓ માટે સહિયારી પ્રતિબદ્ધતા છે.” વાલીમીટીંગ એટલે શિક્ષણમાં બાળકના વિકાસ અને વૃદ્ધિનો પરિણામનો દિવસ.  માતા-પિતા અને શિક્ષકોએ એક  સાથે મળીને બાળક માટે શ્રેષ્ઠ  શીખવાનું વાતાવરણ બનાવી , શારીરિક, ભાવનાત્મક અને બૌદ્ધિક સુખાકારીને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે શિક્ષકો અને …

PARENT EDUCATORS MEET – PRODUCTIVE TEACHING LEARNING JOURNEY NEVER ENDS… Read More »

Celebrating the festival of Freedom

૧૯૪૭ માં ૧૫ મી ઓગસ્ટનો દિવસ ભારતના સુવર્ણ ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે. આ તે દિવસ છે જ્યારે ભારતને ૨૦૦ વર્ષના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષોએ આપણી વ્હાલી માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. સ્વતંત્રતા દિવસ એ આપણા દેશનો જન્મદિવસ છે. …

Celebrating the festival of Freedom Read More »

E-Newsletter – Joyous July – 2023-24

શૈક્ષણિક વર્ષ-૨૦૨૩-૨૪ નું બીજું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા જુલાઈ – ૨૦૨૩-૨૪ ન્યુઝ …

E-Newsletter – Joyous July – 2023-24 Read More »

Friendship Day : Honouring the Bond that Matters

चन्दनं शीतलं लोके,चन्दनादपि चन्द्रमाः ! चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः !! શરૂઆત : ૧૯૩૫ માં યુએસ ની કોંગ્રેસ રાષ્ટ્રીય મિત્રતા દિવસ તરીકે ઓગસ્ટ મહિના ના પ્રથમ રવિવારને જાહેર કર્યો ત્યારથી રાષ્ટ્રીય મિત્રતા દિવસની ઉજવણી વાર્ષિક પ્રસંગ બની ગયો છે. મિત્રતાનું મહત્વ : ભારતીય પરંપરાની મિત્રતાની ઘણી વાર્તાઓ પ્રચલિત છે. મિત્રોને આપણા જીવનના સુખ-દુઃખ સાથી ગણવામાં આવે છે, …

Friendship Day : Honouring the Bond that Matters Read More »