માતૃ-પિતૃ વંદના-2025
ભારતીય સંસ્કૃતિમાં માતા-પિતા ભગવાનના સમાન ગણાય છે. શાસ્ત્રો અનુસાર, “માતા પિતા પરમ દૈવતં” અર્થાત્ માતા-પિતા જ પ્રત્યક્ષ દેવતાઓ છે. આજની યાંત્રિક જીવનશૈલીમાં જ્યારે વૃદ્ધ માતા-પિતાને અવગણવામાં આવે છે, ત્યારે માતૃ-પિતૃ પૂજનનો મહિમા વધુ મહત્વનો બને છે. માતૃ-પિતૃ પૂજન એ માતા-પિતાને શ્રદ્ધા અને પ્રેમભાવે સન્માન આપવાનો દિવસ છે. આ દિવસે સંતાનો તેમના માતા-પિતાના ચરણસ્પર્શ કરી તેમના …