July Month E-News Latter 2026
July Month E-News Latter 2026 Read More »
શ્રીમતી એસ. એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણ ખાતે ભારતના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ માટે સુંદર અને ઉત્સાહસભર દેશભક્તિ નૃત્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસના પાવન અવસરને યાદગાર બનાવવા માટે યોજાયેલી આ સ્પર્ધામાં નાનાં ભૂલકાંઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર શાળા પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની લાગણી
દેશભક્તિ નૃત્ય સ્પર્ધા Read More »
વાલી-શિક્ષક સાથે ચાલે, શિક્ષણની સુંદર વાત, સંસ્કાર, જ્ઞાન ને પ્રેમથી, ઉજળો બને જીવનપાથ. વિશ્વાસના દીપ પ્રગટે, સહકારથી વધે ઉમંગ, બાળકના સુવર્ણ ભવિષ્યનો, મળીને રચીએ રંગ. શાળા બાળકના જીવનનું બીજું ઘર છે, જ્યારે પરિવાર તેનું પ્રથમ શિક્ષણ કેન્દ્ર છે. બાળકના સર્વાંગી વિકાસ માટે શાળા અને પરિવાર વચ્ચે સતત સંવાદ અને સહકાર જરૂરી છે. આ સહકારને
વાલી-શિક્ષક મિટિંગ : બાળકના સર્વાંગી વિકાસની સફળ ચાવી Read More »
નેતૃત્વ, જવાબદારી અને ગૌરવનો અવસર શાળામાં યોજાતો ઇન્વેસ્ટિચર સમારોહ વિદ્યાર્થીઓના જીવનમાં એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. આ સમારોહ દ્વારા શાળાના વિવિધ હોદ્દાઓ માટે ચૂંટાયેલા વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે જવાબદારી સોંપવામાં આવે છે. પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ આત્મવિશ્વાસ, નેતૃત્વ અને શિસ્તના ગુણો વિકસાવવાનો ઉત્તમ અવસર પૂરું પાડે છે. તાજેતરમાં અમારી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સમારોહનું આયોજન કરવામાં આવ્યું
પ્રાથમિક વિદ્યાર્થીઓનો ઇન્વેસ્ટિચર સમારોહ Read More »
આજ રોજ અમારી શાળા શ્રીમતી એસ.એચ. ગજેરા પ્રાથમિક શાળા, ઉત્રાણમાં વિશ્વ સંગીત દિવસ, વિશ્વ યોગ દિવસ અને ફાધર્સ ડેની ત્રિવિધ ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વિવિધ સર્જનાત્મક અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ધોરણ 1 અને 2 ના વિદ્યાર્થીઓ માટે બાળગીત સ્પર્ધા યોજવામાં
સંગીત, યોગ અને સંસ્કારની ત્રિવેણી ઉજવણી Read More »