રમોત્સવ – ૨૦૨૫
“મોબાઇલમાં નહીં મેદાનની રમતો તમારું ભાગ્ય બનાવશે…… આંગણાની રમતોથી અકલ્પનીય આનંદ સાથે આરોગ્ય પણ સચવાશે” આદિકાળથી આપણે ત્યાં જીવનક્રમને જોડતી અનેકવિધ રમતો રમાતી હતી,જેના અનેક પ્રમાણ આપણા પુરાણોમાં જોવા મળે છે. મનુષ્યના જીવન વિકાસમાં રમતનું મહત્વપૂર્ણ યોગદાન છે . બાળકોને આનંદ આપતી રમતો એ માત્ર મનોરંજન કે વ્યાયામ માટે જ નહીં, પણ માનવ જીવનને […]





