દિવાળી પર્વ
હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી શ્રેષ્ઠ તહેવાર કહેવાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરુ મહત્ત્વ હોય છે. ગુજરાતવાસીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે, કારણકે દેવ ઉઠી એકાદશીએ શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ …