Primary

ગણેશ ચતુર્થી – ૨૦૨૩

वक्रतुण्ड् महाकाय सूर्यकोटि समप्रभ : | निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा ||   ગણેશ ચતુર્થીને ભારતના વિવિધ ભાગમાં અનેક રૂપમાં ઉજવાય છે. હિન્દુ ધર્મ મુજબ આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો.. ભગવાન ગણેશના જન્મોત્સવના રૂપમાં આ તહેવારને ખૂબ ધૂમધામથી ઉજવાય છે        ગણેશ ચતુર્થી પછી 10 દિવસ સુધી સતત ગણેશોત્સવ ઉજવવામાં આવે […]

ગણેશ ચતુર્થી – ૨૦૨૩ Read More »

राष्ट्रीय हिंदी दिवस – २०२३

       हिन्दी दिवस प्रत्येक वर्ष 14 सितम्बर को मनाया जाता है। 14 सितम्बर 1949 को संविधान सभा ने यह निर्णय लिया कि हिन्दी केन्द्र सरकार की आधिकारिक भाषा होगी। क्योंकि भारत मे अधिकतर क्षेत्रों में ज्यादातर हिन्दी भाषा बोली जाती थी इसलिए हिन्दी को राजभाषा बनाने का निर्णय लिया और इसी निर्णय के

राष्ट्रीय हिंदी दिवस – २०२३ Read More »

ગોકુલ અષ્ટમી

    ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં  જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી  નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.        લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી – જુદી વાનગીઓનો

ગોકુલ અષ્ટમી Read More »

પેરેન્ટિંગ સેમિનાર – ૨૦૨૩

બાળકને કોળીયો સોનાનો આપો, પણ નજર બાજની રાખો. . . .          બાળક એ ભગવાનના આપેલ આશીર્વાદ છે .બાળકોએ આવતીકાલના નાગરિક છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે.          બાળકોના બાળ વિકાસને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં આજરોજ પેરેન્ટિંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આપણા એકેડેમિક

પેરેન્ટિંગ સેમિનાર – ૨૦૨૩ Read More »

શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩

“શિક્ષક દિનની ઉજવણી શિક્ષક એ સફળતાની ચાવી છે, અને ઉજ્જવળ ભવિષ્યનું દ્વારે છે.”               શિક્ષકદિન 5 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સંવાદક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક

શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩ Read More »