Primary


Deprecated: preg_replace(): Passing null to parameter #3 ($subject) of type array|string is deprecated in /home/gajeratrust/gvgu.gajeratrust.org/wp-includes/kses.php on line 1805

ગોકુલ અષ્ટમી

    ભગવાન વિષ્ણુના અવતાર એવા ભગવાન શ્રીકૃષ્ણનાં  જન્મદિવસને જન્માષ્ટમીનાં તહેવારનાં રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમની તિથિ જન્માષ્ટમી  નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. આ તહેવારને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે.        લોકો ઘરમાં પણ શ્રીકૃષ્ણના ગોકુળિયું સજાવે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે અને જુદી – જુદી વાનગીઓનો …

ગોકુલ અષ્ટમી Read More »

પેરેન્ટિંગ સેમિનાર – ૨૦૨૩

બાળકને કોળીયો સોનાનો આપો, પણ નજર બાજની રાખો. . . .          બાળક એ ભગવાનના આપેલ આશીર્વાદ છે .બાળકોએ આવતીકાલના નાગરિક છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે.          બાળકોના બાળ વિકાસને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં આજરોજ પેરેન્ટિંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આપણા એકેડેમિક …

પેરેન્ટિંગ સેમિનાર – ૨૦૨૩ Read More »

શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩

“શિક્ષક દિનની ઉજવણી શિક્ષક એ સફળતાની ચાવી છે, અને ઉજ્જવળ ભવિષ્યનું દ્વારે છે.”               શિક્ષકદિન 5 સપ્ટેમ્બર ના રોજ ઉજવવામાં આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ભારતીય સંસ્કૃતિના સંવાદક પ્રખ્યાત શિક્ષક અને મહાન માર્ગદર્શક …

શિક્ષક દિનની ઉજવણી – ૨૦૨૩ Read More »

વિશ્વ જળ સપ્તાહ – ૨૦૨૩

      આજે વિશ્વ સામે સૌથી મોટો પડકાર કોઈ હોય તો તે ‘પાણી’ છે. આજે દુનિયામાં ઘણાં દેશો અને પ્રદેશો એવાં છે જ્યાં પીવા માટેનું પાણી પણ પુરતું નથી. આથી પાણીને લગતી સમસ્યા કોઈ એક પ્રદેશ પુરતી નથી, પરંતુ આ સમસ્યા અને તેની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. આથી જ પાણીની આ તમામ …

વિશ્વ જળ સપ્તાહ – ૨૦૨૩ Read More »

રક્ષાબંધનની ઉજવણી – ૨૦૨૩

આરતી ની થાળી હું સજાવું, કુમકુમ અને અક્ષત નો તિલક લગાવું, તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું, ક્યારેય ન આવે તારા પર સંકટ એવી  પ્રાર્થના હું સદા કરું.                         ભારત તહેવારોનો દેશ છે.તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ.તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેન …

રક્ષાબંધનની ઉજવણી – ૨૦૨૩ Read More »

નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૩

छोटी सी मुसीबत से जो घबरा जाए वो अनाड़ी होता है| हार को भी सामने देखकर जो लड़ जाए वह खिलाड़ी होता है||          શું તમે જાણો છો કે શા માટે નેશનલ સ્પોર્ટ્સ ડે માત્ર 29 ઓગસ્ટે જ ઉજવવામાં આવે છે? જો નહીં તો આજે અમે તમને નેશનલ સ્પોર્ટ્સ ડે સાથે જોડાયેલા ઇતિહાસ વિશે …

નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૩ Read More »