Educator Training Program
“પહેલું સુખ તે જાતે નર્યા” આ ગુજરાતી કહેવતને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન- ઉત્રાણમાં શિક્ષકો માટે પોસ્ચરલ અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકો પોતાને તંદુરસ્ત રાખી શકે તેમજ બાળકોમાં જાગૃતતા લાવી શકે તે માટે આચાર્યશ્રી દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારના મુખ્ય વક્તા શ્રી ડોક્ટર અમીષાબેન લીંબાણી એ પોસ્ચરલ વિશે જાણકારી આપી […]
Educator Training Program Read More »





