વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ
” મનમોહક આકૃતિ એટલે પ્રકૃતિ” આ પ્રકૃતિ છે મહેકતી હવાઓની મસ્તીભરી પ્રવૃત્તિ આ પ્રકૃતિ છે અલબેલા રંગોથી રંગાયેલી કોઈ ચિત્રકાર ની કૃતિ” જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર પ્રકૃતિની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો સજીવોનુ જીવન છે જ્યારે માનવી માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં …