રંગોળી સ્પર્ધા – ૨૦૨૩
વિવિધ રાજ્યોમાં વિવિધ નામ અને વિવિધ થીમ પર રંગોળી કરવામાં આવે છે. તમિલનાડુમાં કોલમ હોય,બંગાળમાં અલ્પના હોય, ગુજરાતમાં સાથિયા હોય, રાજસ્થાનમાં આઇપન હોય કે પછી મહારાષ્ટ્રની રંગોળી હોય. દરેક પ્રદેશની પોતાની પરંપરાઓ , લોકકથાઓ અને રીતિ રિવાજો રજૂ કરવાની પોતાની આગવી રીત હોય છે. રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને વિદ્યાર્થીઓમાં રચનાત્મક કૌશલ્ય પ્રદર્શિત થાય છે. […]
રંગોળી સ્પર્ધા – ૨૦૨૩ Read More »





