વિશ્વ ખાદ્ય દિવસ – 2023
વિશ્વ ખાદ્ય દિવસ એ 1945માં યુનાઈટેડ નેશનલ ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ની તારીખની યાદમાં દર વર્ષે 16 ઓક્ટોબરે વિશ્વભરમા ઉજવવામાં આવતો આંતર રાષ્ટ્રીય દિવસ છે. આ દિવસ ભૂખમરો અને ખાદ્યસુરક્ષા સાથે સંબંધિત અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા વ્યાપક પણે ઉજવવામાં આવે છે જેમાં વર્લ્ડ ફુડ પ્રોગ્રામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર […]
વિશ્વ ખાદ્ય દિવસ – 2023 Read More »





