Primary

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

” મનમોહક આકૃતિ એટલે પ્રકૃતિ” આ પ્રકૃતિ છે મહેકતી હવાઓની મસ્તીભરી પ્રવૃત્તિ  આ પ્રકૃતિ છે અલબેલા રંગોથી રંગાયેલી કોઈ ચિત્રકાર ની કૃતિ” જળ, જંગલ, જમીન, જનાવર આ ચારેય વગર પ્રકૃતિની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો સજીવોનુ જીવન છે જ્યારે માનવી માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં […]

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ Read More »

કારગીલ : શૌર્ય અને વિજય

દેશમાં દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ એ શહીદ ભારતીય સૈનિકોના બલિદાનને માન આપવાનો દિવસ છે, જેમણે જુલાઈ 1999માં કારગીલમાં પાકિસ્તાની સેના સામેની લડાઈ જીતવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.આજથી બરાબર 24 વર્ષ પહેલાં પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ નિયંત્રણ રેખા (LOC) પાસે ભારતીય વિસ્તારમાં મોટાપાયે ઘૂસણખોરી

કારગીલ : શૌર્ય અને વિજય Read More »

G-20 કલા ઉત્સવ 2023-24

કેળવણીને સમજતાં પહેલાં આપણે કલા શું છે એ જાણીએ. કલાનો એકદમ સીધો સાદો અર્થ કરીએ તો કહી શકાય કે કલાકારની અંદર રેહેલ ઉત્તમ તત્વોની અભિવ્યક્તિ એટલે કલા. મનના અંતઃકરણની સુંદરતમ અભિવ્યક્તિ એટલે કલા. તમને થશે કે આજે કલા કેમ સાંભરી ? તો સાંભળીલો સજ્જન નર અને નારીઓ. હાલ પ્રાથમિકથી માંડીને પ્રોઢ સુધીના વ્યક્તિ માટે કલા

G-20 કલા ઉત્સવ 2023-24 Read More »