પેરેન્ટિંગ સેમિનાર – ૨૦૨૩
બાળકને કોળીયો સોનાનો આપો, પણ નજર બાજની રાખો. . . . બાળક એ ભગવાનના આપેલ આશીર્વાદ છે .બાળકોએ આવતીકાલના નાગરિક છે. તેઓ રાષ્ટ્રની સંપત્તિ છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસનો આધાર બાળકોના સર્વાંગી વિકાસ પર રહેલો છે. બાળકોના બાળ વિકાસને ધ્યાનમાં રાખીને ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં આજરોજ પેરેન્ટિંગ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં આપણા એકેડેમિક […]
પેરેન્ટિંગ સેમિનાર – ૨૦૨૩ Read More »





