વાલી મિટિંગ –ફેબ્રુઆરી, ૨૦૨૪
“શિક્ષક તે નથી જે વિદ્યાર્થીના મગજમાં તથ્યોને બળજબરીથી નાંખે, પણ વાસ્તવિક શિક્ષક તે છે જે તેને ભવિષ્યના પડકારો માટે તૈયાર રાખે”. શિક્ષણ એ એક ખૂબ જ ઉપયોગી અને મૂલ્યવાન પ્રક્રિયા છે. યુગોથી મનાવે જાતે જ શિક્ષણનું મહત્વ સ્વીકાર્યું છે. સમાજની તે અનિવાર્ય જરૂરિયાત છે. શિક્ષણ એ બાળકોના સર્વાંગી વિકાસની પ્રક્રિયા છે. …