વિશ્વ વન દિવસ: પ્રકૃતિ પ્રત્યેના સ્નેહનો ઉત્સવ
વિશ્વભરના લોકો દર વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરે છે. આ દિવસનો હેતુ લોકોમાં જંગલો અને તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો, પૃથ્વી પરના જીવન ચક્રને સંતુલિત કરવા માટે જંગલોના મૂલ્યો, મહત્વ અને યોગદાન વિશે સમુદાયોમાં જનજાગૃતિ લાવવાનો છે. 1971 માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ની કોન્ફરન્સના 16મા સત્રમાં “વિશ્વ વનીકરણ …