Sec & Higher Sec Section

ગુડ ફ્રાઈડે: કરુણા, બલિદાન અને ક્ષમાનો પાવન દિવસ

     ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ગુડ ફ્રાઈડે હતો. તેથી આ દિવસને ગુડ ફ્રાઈડેના રૂપમાં મનાવવામાં […]

ગુડ ફ્રાઈડે: કરુણા, બલિદાન અને ક્ષમાનો પાવન દિવસ Read More »

ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર

અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છેજે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ.         આ જ પંક્તિ ડો.  આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. ખાસ કરીને ભારતના 80 ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી

ભારત રત્ન બાબા સાહેબ આંબેડકર Read More »

હનુમાન જયંતી: ભક્તિ, બળ અને અખૂટ શ્રદ્ધાનો પાવન ઉત્સવ

     દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાને હનુમાન જયંતી તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે પવનપુત્ર હનુમાનજીનો જન્મ થયો હતો. ભક્ત હનુમાનજીને બળ, ભક્તિ, નિષ્ઠા અને સચ્ચાઈના પ્રતીકરૂપે પૂજે છે. તેમની ભક્તિ, ખાસ કરીને ભગવાન શ્રીરામ પ્રત્યેનો પ્રેમ, આજે પણ લાખો લોકો માટે પ્રેરણાસ્ત્રોત છે. હનુમાન જયંતીનો દિવસ ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ છે. દેશભરમાં

હનુમાન જયંતી: ભક્તિ, બળ અને અખૂટ શ્રદ્ધાનો પાવન ઉત્સવ Read More »

વિશ્વ વન દિવસ: પ્રકૃતિ પ્રત્યેના સ્નેહનો ઉત્સવ

     વિશ્વભરના લોકો દર વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરે છે. આ દિવસનો હેતુ લોકોમાં જંગલો અને તેમના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો, પૃથ્વી પરના જીવન ચક્રને સંતુલિત કરવા માટે જંગલોના મૂલ્યો, મહત્વ અને યોગદાન વિશે સમુદાયોમાં જનજાગૃતિ લાવવાનો છે.      1971 માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) ની કોન્ફરન્સના 16મા સત્રમાં “વિશ્વ વનીકરણ

વિશ્વ વન દિવસ: પ્રકૃતિ પ્રત્યેના સ્નેહનો ઉત્સવ Read More »

વિશ્વ જળ દિવસ

      વિશ્વ જળ દિવસ એ માર્ચ 22ના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય પાણીની મહત્તા અને તેના સંરક્ષણની જાગૃતિ ફેલાવવાનો છે. પાણી એ જીવનનું એક મૂળભૂત તત્વ છે. તે આપણા શરીરને જીવંત રાખવા, પ્રકૃતિને સુંદર બનાવવા અને આપણી આર્થિક વૃદ્ધિમાં મદદ કરવા માટે જરૂરી છે. વિશ્વ જળ દિવસ (World Water Day) દર વર્ષે 22 માર્ચે

વિશ્વ જળ દિવસ Read More »