Sec & Higher Sec Section

માતૃ-પિતૃ પૂજન દિવસ

       શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાએ હંમેશા બાળકોનો સર્વાંગી વિકાસ માટે ભારતીય સંસ્કૃતિના દરેક વાર – ત્યોહારની ઉજવણી કરી વિદ્યાર્થીઓમાં શિસ્ત, સંયમ અને ચારિત્ર્યનું નિર્માણ કરે છે. આ ઉપક્રમે તારીખ 14/02/2024 ને વસંત પંચમીના દિવસે માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજિત 70 જેટલા વિદ્યાર્થીઓના વાલી મિત્રોએ ઉત્સાહભેર …

માતૃ-પિતૃ પૂજન દિવસ Read More »

વિશ્વ રેડિયો દિવસ

       13 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ રેડિયો દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા આ દિવસ જાહેર કરવામાં આવ્યો હતો, 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને અપનાવવામાં આવ્યો હતો. આ પછી …

વિશ્વ રેડિયો દિવસ Read More »

શિક્ષક કેવા હોવા જોઈએ ?

           હરે કૃષ્ણ એમ તો આપણે બધા શ્રીમાન ચંદ્ર ગોવિંદદાસ પ્રભુજી થી પરિચિત છીએ પણ છતાંય હું એમનો પરિચય ટૂંકમાં કરાવું.ચંદ્ર ગોવિંદ દાસ પ્રભુજી જેવો મૂળ સૌરાષ્ટ્રથી છે ગઢડા તાલુકાના પીપળ ગામ થી છે અનેતેઓ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ સાથે 18 વર્ષથી જોડાયેલા છે  એમણે શીલ પ્રભુપાદજીનો આશ્રય લઈ એમને એમના જીવનને પ્રચારની અંદર સમર્પિત કર્યા …

શિક્ષક કેવા હોવા જોઈએ ? Read More »

રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day)

       ભારત સરકાર દ્વારા, વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત કરવા, પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) તરીકે મનાવવામાં આવે છે. આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ચૂંટણી પંચનો સ્થાપના દિવસ છે.   …

રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters’ Day) Read More »

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી

       અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્ર શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીના રોજ શ્રીમતી એસ. એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે  શાળા કક્ષાએ  ભારતીય સંસ્કૃતિ સભ્યતાથી વિદ્યાર્થીઓ માહિતગાર બને તે માટે શ્રીરામ અને તેમના જીવન ચયન સંદર્ભે વિવિધ સ્પર્ધાઓનું અને ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ કે 16/01/2024 …

શ્રી રામ જન્મભૂમિ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત શાળાકીય ઉજવણી Read More »