૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી
દેશભરમાં ૭૭માં સ્વતંત્ર દિવસને માટે દેશભક્ત ઉમંગ છવાયેલો છે. સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ભારતના નાગરિકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનની યાદ અપાવે છે. આપણામાં દેશભક્તિની ભાવના તેમજ દેશ માટે કંઈક કરવાની ભાવના પણ કેળવે છે. ભારતના નાગરિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ …