Sec & Higher Sec Section

Parents Educators Meeting : JULY  2023

          તા. ૨૯/૦૭/૨૦૨૩ નાં રોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે શાળા પરિવારનાં ટ્રસ્ટી શ્રી ચુનીભાઈ ગજેરા સાહેબ તથા શાળાનાં આચાર્યશ્રી વિપુલભાઈ ટાઢાણી સાહેબનાં માર્ગદર્શન હેઠળ ધોરણ વર્ગવાર જે તે વર્ગ શિક્ષકો દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ નાં પ્રથમ સત્રની યુનિટ ટેસ્ટ-1 તેમજ વીકલી પરીક્ષા પરિણામ ચર્ચા …

Parents Educators Meeting : JULY  2023 Read More »

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ

          જળ, જંગલ અને જમીન આ ત્રણેય વગર કુદરતની કલ્પના કરવી અશક્ય છે. જંગલ છે તો વન્ય જીવ છે. જળ છે તો જળીય જીવોનું અસ્તિત્વ છે અને આપણા માટે તો જળ એ જ જીવન છે. વિશ્વમાં સૌથી સમૃદ્ધ દેશ એ જ છે જ્યાં જળ, જંગલ અને જમીન પર્યાપ્ત માત્રામાં હોય. આપણો …

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ Read More »

કારગિલ વિજય દિવસ

        ભારતમાં દર 26 જુલાઈએ ઉજવવામાં આવે છે, 1999 માં લદ્દાખમાં ઉત્તરીય કારગિલ જિલ્લાની પર્વતની ટોચ પર પાકિસ્તાની દળોને તેમના કબજા હેઠળના સ્થાનો પરથી હટાવવા માટે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીત મેળવવા માટે થયેલ. શરૂઆતમાં, પાકિસ્તાની સેનાએ યુદ્ધમાં તેમની સંડોવણીનો ઇનકાર કર્યો હતો, અને દાવો કર્યો હતો કે તે કાશ્મીરી લશ્કરી …

કારગિલ વિજય દિવસ Read More »

આંતરરાષ્ટ્રીય મિલે્ટસ દિવસ – ૨૦૨૩

        ભારતની પરંપરાગત ખેત પેદાશો મિલે્ટસ એટલે શ્રી અન્ન. નાગરિકો મિલે્ટસનો દૈનિક ખોરાકમાં મહત્તમ ઉપયોગ કરતા થાય તે માટે વડાપ્રધાનશ્રીએ કરેલી હિમાયતના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ ૨૦૨૩ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેથી દેશભરમાં મિલે્ટસની જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.           જિલ્લા કલેકટર …

આંતરરાષ્ટ્રીય મિલે્ટસ દિવસ – ૨૦૨૩ Read More »

સર્વત્ર ઉમાશંકર જોશી

      તા. 21-07-2023  કવિ ઉમાશંકર જોશીની ૧૧૨ મી જન્મ જયંતિ નિમિતે ગજેરા વિદ્યાભવન અને ગુજરાત સાહિત્ય, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૨૧/૦૭/૨૦૨૩, શુક્રવારના રોજ ઉત્રાણ ખાતે ગુજરાતના પ્રથમ હરોળના કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૧૨ મી જન્મજયંતિ નિમિતે ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. જેમાં ગજેરા વિદ્યાભવન ના એકેડેમિક ડીરેક્ટર શ્રી જયેશભાઈ …

સર્વત્ર ઉમાશંકર જોશી Read More »