વર્લ્ડ ચેસ ડે
ચેસ 15મી સદીના અંત સુધીમાં સમકાલીન રમત તરીકે વિકસિત થઈ હતી અને આજે ખૂબ લોકપ્રિય છે. ચેસ મગજની વ્યૂહાત્મક રમત છે. જેમાં બે ખેલાડીઓ 64 સ્ક્વેરના ચેકરબોર્ડ પર હરીફ રાજાને પકડવાની સ્પર્ધા કરે છે. પુખ્ત વયના લોકો અને બાળકોમાં ચેસ એક લોકપ્રિય રમત છે. આ રમત દાયકાઓથી અસ્તિત્વમાં છે. આ રમત વધુને વધુ લોકો રમે …