Sec & Higher Sec Section


Deprecated: preg_replace(): Passing null to parameter #3 ($subject) of type array|string is deprecated in /home/gajeratrust/gvgu.gajeratrust.org/wp-includes/kses.php on line 1805

વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day)

       ર વર્ષે ૧૯ ઓગસ્ટને વિશ્વ છાયાંકન દિવસ ઉજવાય છે. આ દિવસનો ખૂબ મહત્વ વધી ગયુ છે. એક સમય હતો જ્યારે કેટલાક જ લોકો પાસે કેમરો થતુ હતું. પણ હવે દરેક માણસના હાથમાં કેમરા છે. જ્યારે કેમરા ખૂબ ઓછા લોકોના હાથમાં હતો ત્યારે માત્ર ખાસ પળ જ કેપ્ચર કરવા માટે થતા હતા. પણ …

વિશ્વ છાયાંકન દિવસ (World Photography Day) Read More »

આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં શાળાનું ગૌરવ

      તા. 20/08/2023 ને રવિવારે  9.00am થી 12.45pm દરમ્યાન જહાંગીરાબાદ, સુરતની REDIANT INTERNATIONAL SCHOOL માં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે વિવિધ વિષયો પર વકતૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં બે વિભાગ મળી લગભગ અંદાજીત 30 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં એસ. એચ. ગજેરામા અને ઉ.મા [ગુજરાતી માધ્યમ] શાળાની બે વિદ્યાર્થીનિઓએ …

આંતરશાળા વકતૃત્વ સ્પર્ધામાં શાળાનું ગૌરવ Read More »

૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી

       દેશભરમાં ૭૭માં સ્વતંત્ર દિવસને માટે દેશભક્ત ઉમંગ છવાયેલો છે. સ્વતંત્રતા દિવસ, ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ ભારતના નાગરિકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસ  આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનની યાદ અપાવે છે.  આપણામાં દેશભક્તિની ભાવના તેમજ દેશ માટે કંઈક કરવાની ભાવના પણ કેળવે છે.        ભારતના નાગરિકો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ …

૭૭માં સ્વતંત્રતા દિવસ ઉજવણી Read More »

દેશભક્તિ ગીત સ્પર્ધા

“મેરી મિટ્ટી, મેરા દેશ”      તારીખ ૧૪/૦૮/૨૦૨૩, સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે દેશ ભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમમાં શાળાનાં ઉપચાર્યશ્રી અંકિતાબેન નાયક અને શ્રી વિજયભાઈ ચૌહાણ એ નિર્ણાયકશ્રી તરીકે ઉપસ્થિત રહીને સરસ મૂલ્યાંકન કર્યું.        આપણા દેશને આઝાદી મળી તેનો અમૃત મહોત્સવ …

દેશભક્તિ ગીત સ્પર્ધા Read More »

વિશ્વ સંસ્કૃત દિવસ – શ્લોક ગાન સ્પર્ધા

       વિશ્વની પ્રાચીનતમ ભાષા એટલે સંસ્કૃત ભાષા. એવું ગૌરવવંતુ સ્થાન સંસ્કૃત ભાષા મેળવે છે. સંસ્કૃત ભાષા એ દેવવાણી છે. આ સંસ્કૃત દેવવાણીનું સ્વરૂપ અનેક દ્રષ્ટિકોણ અનુસાર અનેક રીતે અવલોકી શકાય તેમ છે.  સંસ્કૃત એટલે સારી રીતે સંસ્કારિત કરેલું.’ પ્રત્યેક ભાષા પોતાનું આગવું સ્થાન ધરાવે છે આમ છતાં ભારતીય ભાષાઓની જનની તેમજ ભારતીય ભાષાઓનું …

વિશ્વ સંસ્કૃત દિવસ – શ્લોક ગાન સ્પર્ધા Read More »

આજનો અપેક્ષિત યુવાન (આંતરરાષ્ટ્રીય યુવા દિવસ)

       આજરોજ તારીખ ૧૨/૦૮/૨૦૨૩, શનિવારના રોજ “આંતરરાષ્ટ્રીય યુવા દિવસ” અંતર્ગત “આજનો અપેક્ષિત યુવાન” વિષય પર શાળામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હાર્દિકભાઈ દેસાઈ (B.TECH.CIVIL), IIT GUWAHATI જેઓ MELZO.COM  જે 3D …

આજનો અપેક્ષિત યુવાન (આંતરરાષ્ટ્રીય યુવા દિવસ) Read More »