વિશ્વ સંગીત દિવસ
આપણા જીવનમાં સંગીતના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને સંગીત આપણા જીવનને કેવી રીતે સુખદ બનાવે છે તે પ્રકાશિત કરવા માટે, વિશ્વ સંગીત દિવસ દર વર્ષે 21 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સંગીત સંસ્કૃત ભાષાનો શબ્દ છે. સંગીત = સમ્ + ગીત, સમનો અર્થ સમાન-બરાબર રીતથી અને ગીતનો અર્થ છે ગાવું, અર્થાત […]





