Sec & Higher Sec Section

દેશભક્તિ ગીત સ્પર્ધા

“મેરી મિટ્ટી, મેરા દેશ”      તારીખ ૧૪/૦૮/૨૦૨૩, સોમવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે દેશ ભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ કાર્યક્રમમાં શાળાનાં ઉપચાર્યશ્રી અંકિતાબેન નાયક અને શ્રી વિજયભાઈ ચૌહાણ એ નિર્ણાયકશ્રી તરીકે ઉપસ્થિત રહીને સરસ મૂલ્યાંકન કર્યું.        આપણા દેશને આઝાદી મળી તેનો અમૃત મહોત્સવ […]

દેશભક્તિ ગીત સ્પર્ધા Read More »

વિશ્વ સંસ્કૃત દિવસ – શ્લોક ગાન સ્પર્ધા

       વિશ્વની પ્રાચીનતમ ભાષા એટલે સંસ્કૃત ભાષા. એવું ગૌરવવંતુ સ્થાન સંસ્કૃત ભાષા મેળવે છે. સંસ્કૃત ભાષા એ દેવવાણી છે. આ સંસ્કૃત દેવવાણીનું સ્વરૂપ અનેક દ્રષ્ટિકોણ અનુસાર અનેક રીતે અવલોકી શકાય તેમ છે.  સંસ્કૃત એટલે સારી રીતે સંસ્કારિત કરેલું.’ પ્રત્યેક ભાષા પોતાનું આગવું સ્થાન ધરાવે છે આમ છતાં ભારતીય ભાષાઓની જનની તેમજ ભારતીય ભાષાઓનું

વિશ્વ સંસ્કૃત દિવસ – શ્લોક ગાન સ્પર્ધા Read More »

આજનો અપેક્ષિત યુવાન (આંતરરાષ્ટ્રીય યુવા દિવસ)

       આજરોજ તારીખ ૧૨/૦૮/૨૦૨૩, શનિવારના રોજ “આંતરરાષ્ટ્રીય યુવા દિવસ” અંતર્ગત “આજનો અપેક્ષિત યુવાન” વિષય પર શાળામાં શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉત્રાણ ખાતે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હાર્દિકભાઈ દેસાઈ (B.TECH.CIVIL), IIT GUWAHATI જેઓ MELZO.COM  જે 3D

આજનો અપેક્ષિત યુવાન (આંતરરાષ્ટ્રીય યુવા દિવસ) Read More »

પરમા એકાદશી

     મહિનામાં ૨ વખત એકાદશી વ્રત કરવામાં આવે છે જ્યોતિષ ગણના પ્રમાણે અગિયારમી તિથિને એકાદશી કહેવામાં આવે છે. જે મહિનામાં બે વાર આવે છે. એક સુદ પક્ષમાં અને બીજી વદ પક્ષમાં. અમાસ પછી આવતી એકાદશીને સુદ પક્ષની એકાદશી અને પૂનમ પછી આવતી એકાદશીને વદ પક્ષની એકાદશી કહેવામાં આવે છે. આ પ્રકારે વર્ષમાં ૨૪ એકાદશી

પરમા એકાદશી Read More »

હિંદ છોડો આંદોલન

       8 August 1942 નો દિવસ ભારતીય ઈતિહાસમાં સીમાચિન્હરૂપ દિવસ છે. આ દિવસે મુંબઈમાં કોંગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધીએ જે ભાષણ આપ્યું તેમાં ‘કરો યા મરો’ નો નારો આપ્યો. કોંગ્રેસે વિધિવત રીતે અંગ્રેજોને ‘હિન્દ છોડો’ નું એલાન આપ્યું. ભારત છોડો એ આઝાદીની લડતનું વધુ તીવ્ર આંદોલન હતું અને તેનાથી અંગ્રેજો સમજી ગયા કે હવે

હિંદ છોડો આંદોલન Read More »