Sec & Higher Sec Section

શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025)

       શાળા એ માત્ર શૈક્ષણિક જ્ઞાનનું કેન્દ્ર નથી, પરંતુ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનું મંચ પણ છે. એવું જ એક વિશિષ્ટ અવસર એટલે કે ‘Investiture Ceremony 2025-26’, જે દર વર્ષે યોજાતી આ ઔપચારિક વિધિ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવા માટે આયોજિત કરવામાં આવે છે.        આજરોજ વિક્રમ સંવત ૨૦૮૨ ને ૫ જુલાઈ ,શનિવાર ને અષાઢ

શાળાના પ્રતિનિધિ મંડળ સન્માન સમારોહ (Investiture Ceremony 2025) Read More »

મોહરમ : ત્યાગ અને આસ્થાનો પવિત્ર તહેવાર

       મોહરમ ઈસ્લામી કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને મુસ્લિમ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ તહેવાર દુઃખ અને શોક પ્રગટાવવાનો દિવસ છે, ખાસ કરીને શીયા મુસ્લિમો માટે. મોહરમના 10મા દિવસને “આશુરા” કહેવાય છે, જે દિવસે ઈમામ હુસૈન રઝિ. અને તેમના સાથીદારોને કરબલાની યુદ્ધભૂમિમાં શહીદી મળી હતી.        ઈમામ હુસૈન, જે

મોહરમ : ત્યાગ અને આસ્થાનો પવિત્ર તહેવાર Read More »

હેલેન કેલર

       હેલેન કેલર વિશ્વભરના તમામ શારીરિક રીતે અશક્ત લોકો, ખાસ કરીને બહેરા અને અંધ લોકો માટે પ્રેરક અને પ્રેરણાદાયી આઇકન છે.હેલેન કેલર પોતે બહેરી અને અંધ હતી પરંતુ તેણીએ તેના તમામ પડકારોમાંથી પસાર થઈને વિશ્વને બતાવ્યું કે તે સર્વાઈવર અને સિદ્ધિ મેળવનાર છે, જેણે તેની તમામ મર્યાદાઓને પાર કરી.        બાળપણ

હેલેન કેલર Read More »

વાલી મિટિંગ : જુન ૨૦૨૫

       ગજેરા વિદ્યાભવનમાં આજ રોજ તા. ૨૧/૦૬/૨૦૨૫, શનિવારના રોજ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેની પ્રથમ વાલી મીટિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું. શિક્ષક અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ બાંધવાનો આ ઉત્તમ પ્રસંગ રહ્યો. મીટિંગ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ, વર્તન, વ્યવહાર   સર્વાંગિણી વિકાસ અંગે ચર્ચા થઈ. બાળકના વાંચન, લેખન, હોમવર્કની આદતો તથા વર્ગમાં તેના આચરણ અંગે

વાલી મિટિંગ : જુન ૨૦૨૫ Read More »

વિશ્વ યોગ દિવસ

     દર વર્ષે ૨૧મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ પર લોકો યોગના મહત્ત્વ અને લાભને ઉજવે છે. યોગ આપણને માત્ર બીમારીઓથી દૂર નથી રાખતો, પણ જીવનના દરેક ક્ષેત્રમાં સમતુલા અને શાંતિ આપે છે. યોગ એ જીવનશૈલી છે – સ્વસ્થ શરીર, નિરોગી મન અને સંતુલિત આત્માનું દર્શન. યોગ એ

વિશ્વ યોગ દિવસ Read More »