Sec & Higher Sec Section

ગ્રુપ ચર્ચા – વિશ્વ ટેલીવિઝન દિવસ

       વિશ્વ ટેલીવિઝન દિવસ દર વર્ષે 21 નવેમ્બરે ઉજવવામાં આવે છે, જે વિશ્વભરમાં ટેલીવિઝનની મહત્તાને ઉજાગર કરે છે. ટેલીવિઝન માત્ર મનોરંજનનું માધ્યમ જ નથી, પણ તે માહિતી, શિક્ષણ અને જગતને જોડવાનું મજબૂત સાધન છે. 1996માં સંયુક્ત રાષ્ટ્રસંઘે પ્રથમ વખત વિશ્વ ટેલીવિઝન દિવસ ઉજવ્યો. આ દિવસ ટેલીવિઝનના વૈશ્વિક પ્રભાવને માન્યતા આપે છે, કારણ કે …

ગ્રુપ ચર્ચા – વિશ્વ ટેલીવિઝન દિવસ Read More »

પ્રશિક્ષણ સેમિનાર – નિયમિતતા

       આજરોજ તા. ૧૬/૧૧/૨૦૨૪, શનિવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે કતારગામ અને ઉત્રાણ શાખાના સારસ્વતો માટે પ્રશિક્ષણ સેમિનારનું આયોજન ડૉ. ભાવિકભાઈ શાહ. જેઓ S V Patel College ના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વારા કરવામાં આવ્યું હતું. જેનો વિષય હતો ‘નિયમિતતા’. નિયમિતતા એ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાની કી છે. તે માત્ર એક આદત નથી, પરંતુ …

પ્રશિક્ષણ સેમિનાર – નિયમિતતા Read More »

Teachers Training Program

       આજરોજ તા. 15/11/2024, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણમાં શાળાના શિક્ષકો માટે શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્તારગામ અને ઉત્રાણ શાળા બ્રાંચના માધ્યમિક અને ઉ. માધ્યમિક વિભાગના શિક્ષકો હાજર રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમ ડો. હિનાબેન  ઓઝા (આચાર્ય – શેઠ સી.ડી.બરફીવાલા કોલેજ ઓફ કોમર્સ, સુરત) દ્વારા લેવા માં આવ્યો હતો. …

Teachers Training Program Read More »

દીપોત્સવી પર્વ

            દિવાળી, જેને ‘દિવાળી’ અથવા ‘દીપાવલી’ પણ કહેવામાં આવે છે, ભારત અને અન્ય ઘણા દેશોમાં ઉજવવામાં આવતી એક મહત્વપૂર્ણ તહેવાર દિવાળી છે. આ દિવસે પ્રકાશ અને સુખનો સંદેશ પ્રસારિત થાય છે. દિવાળીનો સમય ખાસ કરીને ખાસ રહે છે, કારણ કે તે નવા વર્ષનો આરંભ અને લક્ષ્મી પૂજન સાથે જોડાયેલી છે. દિવાળીનો ઉત્સવ હિંદુ ધર્મમાં અનેક …

દીપોત્સવી પર્વ Read More »

આધુનિક સમયમા કમ્પ્યુટરનુ મહત્વ

          21મી સદી એટલે વિજ્ઞાનયુગ..આ વાતને સાબિત કરવા આધુનિક સમયમાં ઉપયોગી એવા કમ્પ્યુટરની અનિવાર્યતા.વિજ્ઞાનની એક મહાન સંત એટલે કોમ્પ્યુટર આજે તો કોમ્પ્યુટર વગર માનવ જીવન ની કલ્પના જ કરી શકતી નથી હવે ડગલેને પગલે જગ્યાએ ઉપયોગ થવા લાગ્યો છે આમ આજનો યુગ ખરેખર કોમ્પ્યુટર યુગ છે આજે ઝડપી યુગમાં માનવી ના …

આધુનિક સમયમા કમ્પ્યુટરનુ મહત્વ Read More »