રક્ષાબંધન (બળેવ)
ભાઈ-બહેનના પ્રેમના પ્રતિક એવા રક્ષાબંધનનો તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ રાખડી બાંધવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. જ્યારે …