E – Newsletter – June July -2025-26
E – Newsletter – June July -2025-26 Read More »
કાચા દોરાથી પાકી દોરી છે રાખડી , પ્રેમ અને મીઠી મજાક મસ્તીની હોડ છે રાખડી , ભાઇનાં લાંબા આયુષ્યની પ્રાર્થના છે રાખડી ,બહેનના પ્રેમનું પવિત્ર બંધન છે રાખડી .આપણી ભારતીય સંસ્કૃતિમાં બધા જ તહેવારો લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે . આ તહેવારો ખૂબ જ આનંદથી આપણે ઉજવીએ છીએ .એમાં આજે આપણે હિન્દુ ધર્મના સૌથી
રક્ષાનું વચન અને પ્રેમનું પ્રતિક Read More »
આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજી જ્યાં જીવન સરળ બનાવી રહી છે, ત્યાં બીજી તરફ તેને ગુનાઓ માટે પણ સાધન તરીકે ઉપયોગમાં લેવામાં આવી રહી છે ખાસ કરીને ઠગાઈ (Fraud) અને બ્લેકમેઈલ (Blackmail )જેવા ગુનાઓ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે. આ પ્રકારના ગુનાઓ સામે જાગૃતિ અને સાવચેતી સૌથી મોટો શસ્ત્ર છે. આવી જ માહિતીને
ઠગાઈ અને બ્લેકમેઈલ આધુનિક યુગના અભિશાપ Read More »
શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું દસમું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા એપ્રિલ – ૨૦૨૪-૨૫ ન્યુઝ
E – Newsletter – Amazing April – 2024 -25 Read More »
વિશ્વ માટી દિવસ તંદુરસ્ત જમીનના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને માટી સંસાધનોના ટકાઉ વ્યવસ્થાપનની હિમાયત કરવાના સાધન તરીકે દર વર્ષે 5 ડિસેમ્બરે યોજવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વના લોકોમાં જમીનની અગત્યતા પ્રત્યે જાગૃતિ લાવી ખાતરની સુરક્ષા મેળવવા જળવાયુ પરિવર્તનો અટકાવવાનો અને ગરીબી હટાવી સંતુલિત વિકાસનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિશ્વભરના હિન્દી ભાષી લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે (14 સપ્ટેમ્બર, 1949) બંધારણ સભામાં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પછી 1953 માં, રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની વિનંતી પર, હિન્દી દિવસો તેના પ્રચાર માટે ઉજવવામાં આવ્યાં. જાણો હિન્દી ભારતમાં સૌથી વધુ બોલાતી ભાષાની સત્તાવાર ભાષા કેવી રીતે બની.