આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ

        પૃથ્વી ગ્રહની આસપાસના વાયુમંડળમાં રહેલાં ઓઝોન વાયુનાં પડની સાચવણી અને જાળવણી માટે સમગ્ર વિશ્વના દેશો દ્વારા 16 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઓઝોન વાયુ઼નો 90 ટકા જેટલો ભાગ પૃથ્વીના વાતાવરણમાં 10 થી 50 કિલોમીટરની ઉંચાઇ પર જોવા મળે છે. સૂર્યના કિરણોમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ રે …

આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ Read More »