E-Newsletter – Superb September – 2024-25

શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું ચોથું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. -ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા સપ્ટેમ્બર - ૨૦૨૪-૨૫ ન્યુઝ લેટર.

વાંચવાનો આનંદ માણો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *