प्रथमं
शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी। तृतीयं चन्द्रघण्टेति कूष्माण्डेति. चतुर्थकम्।।
पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च। सप्तमं कालरात्रीति.महागौरीति चाष्टमम्।।
नवमं सिद्धिदात्री च नवदुर्गा: प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।
નાની બાળકીઓએ પ્રથમ દિવસેમાં શૈલીપુત્રી,બીજા દિવસે બ્રહ્મચારીણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા,પાંચમાં દિવસે સ્કંદમાતા, છટ્ઠાદિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રી,આઠમાં દિવસે મહાગૌરી,નાવમાં દિવસે સિદ્ધિદાત્રી, આમ નવદિવસ ના માતાજીના નવ સ્વરૂપોની નાની બાળકીઓએ વક્તવ્ય પ્રસ્તુત કર્યું. બાળકો ટ્રેડીશનલ કપડાં પેહરીને ગરબા પણ ખુબ જ ઉત્સાહ પૂર્વક રમ્યા હતા.