વિશ્વ પર્યાવરણ દિવસ
તારીખ ૫ જૂનનાં રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યાશ્રી છાયાબેન ભાઠાવાલા તેમજ ઉપાચાર્યશ્રી વિજયભાઈ ચૌહાણ તેમજ શિક્ષકગણ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ છે તેથી વિશ્વના ઘણા દેશો પર્યાવરણ દિવસની ઉજવણી કરી રહ્યા છે. મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યાં …