Gajera Vidyabhavan Utran - Gujarati

ભારતનો સ્વાતંત્ર્ય દિન: એક ગૌરવશાળી ઉજવણી

       દર વર્ષે 15 ઓગષ્ટે ભારત દેશ તેનો સ્વાતંત્ર્ય દિન ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવે છે. આ દિવસ ભારતના ઈતિહાસમાં એક સુવર્ણ પાનું છે, જે 1947માં બ્રિટિશ શાસનમાંથી મુક્તિની યાદ અપાવે છે. સ્વાતંત્ર્ય દિનનો ઈતિહાસ : 15 ઓગસ્ટ, 1947ના રોજ, ભારતે બે સદીઓથી વધુ સમય સુધી ચાલેલા બ્રિટિશ શાસનમાંથી આઝાદી મેળવી. આ સ્વતંત્રતા

ભારતનો સ્વાતંત્ર્ય દિન: એક ગૌરવશાળી ઉજવણી Read More »

સાચી દેશભક્તિ:વિશ્વાસ અને સમર્પણ

” દેશ પ્રેમને ઉજાગર કરતી એક પ્રેરણાદાયક પહેલ એટલે ફ્રિડમ ફાઈટર “           ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ ( Freedom fighters of India ) એ તે વીરપુરુષો અને મહિલાઓ હતા. જેઓએ અંગ્રેજી શાસનમાંથી દેશને મુક્ત કરાવવા પોતાના જીવનનું બલિદાન આપ્યું. જેલવાસ સહન કર્યો અને સંઘર્ષ કર્યા. તેઓના ત્યાગ અને હિંમતના કારણે જ 15 મી ઓગસ્ટ 1947ના રોજ

સાચી દેશભક્તિ:વિશ્વાસ અને સમર્પણ Read More »

વાલી મિટિંગ: શિક્ષણ અને સંસ્કારનો સંગમ

વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શાળાનો ખૂબ મહત્વનો રોલ છે. શાળાના માધ્યમથી જ વિદ્યાર્થી પોતાના જીવન ઘડતરનો પાયો નાખે છે. તેમાં શિક્ષકની ભૂમિકા ખૂબ મહત્વની રહેલી છે. વિદ્યાર્થીની જીવન રચનામાં ફક્ત શિક્ષક જ નહીં પરંતુ તેના વાલીનો પણ એટલો જ ફાળો હોય છે અને તે માટે શિક્ષક અને વાલી વચ્ચેનો સંવાદ સેતુ જળવાય રહે તે ખૂબ જ

વાલી મિટિંગ: શિક્ષણ અને સંસ્કારનો સંગમ Read More »

વાલી મિટીંગ- શિક્ષણમાં એક મહત્વપૂર્ણ કડી

       શાળામાં વાલી મિટીંગ  (Parents Meeting) એ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એક અત્યંત જરૂરી પ્રક્રિયા છે. આ વાલી મિટીંગ  મુખ્ય હેતુ શિક્ષક, વિદ્યાર્થી અને માતાપિતા વચ્ચે સંવાદ સ્થાપિત કરી, શિક્ષણની ગુણવત્તા અને બાળકોના ભવિષ્યને વધુ સકારાત્મક બનાવવાનો છે.        આ વાતને ધ્યાનમાં રાખીને અમારી શાળા ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે દર મહિને

વાલી મિટીંગ- શિક્ષણમાં એક મહત્વપૂર્ણ કડી Read More »