વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ – ૨૦૨૩-૨૪
ઈનામ વિતરણ એ શાળા ના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં નો એક ભાગ ગણાય છે . આ કાર્યક્રમ ને સંસ્થાની યાદગાર ઘટના માનવામાં આવે છે . સામાન્ય રીતે ઇનામ વિતરણનો કાર્યક્રમ પરીક્ષા ના થોડા દિવસો પહેલા જ યોજવામાં આવે છે જે શૈક્ષણિક વર્ષના અંતિમ ભાગને નિર્દેશિત કરે છે. આ કાર્યક્રમની શરૂઆત આપણી શાળાના ઉપાચાર્ય શ્રી રીટાબેન ચોવટીયા …