Gajera Vidyabhavan Utran - Gujarati

ઉતરાયણ પર્વની ઉજવણી -૨૦૨૫

“આસમાન મેં ઉડતી પતંગ હમે સિખાતી હૈ કી ઊંચાઈ પર પહોંચને કે લિયે સંતુલન જરૂરી હૈ” A kite only goes up as high as its string.ઉતરાયણ અર્થાત ઉત્તર તરફનું પ્રયાણ આ દિવસે સૂર્ય પૃથ્વીની આજુબાજુની પોતાની પરિભ્રમણની દિશામાં પણ પરિવર્તન કરી ઉત્તર દિશા તરફ ખસે છે, માટે ઉત્તરાયણ એટલે સૂર્યનું ઉત્તર તરફનું પ્રયાણ.       મકરસંક્રાંતિનો […]

ઉતરાયણ પર્વની ઉજવણી -૨૦૨૫ Read More »

મકરસંક્રાંતિ

       મકરસંક્રાંતિ એ હિન્દુ ધર્મનું પાવન પર્વ છે જે પ્રત્યેક વર્ષ 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યના મકર રાશિમાં પ્રવેશને ઉજવવા માટે મનાવવામાં આવે છે. આ તહેવારનું વૈજ્ઞાનિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. મકરસંક્રાંતિ એ દિવસ અને રાતના સમાન અવધિ પછી દિવસ લાંબો થવા લાગે તે ક્ષણ છે. આ દિવસથી પૃથ્વી

મકરસંક્રાંતિ Read More »

યુવા દિનની અનોખી ઉજવણી આંતરશાળા સ્પર્ધા દ્વારા…

        બાળકોના સમગ્રલક્ષી વિકાસનું કાર્ય કરતી શાળા એટલે ગજેરા વિદ્યાભવન.. જે વિવિધ દિન વિશેષની ઊજવણી કરી બાળકોમાં સાંસ્કૃતિક વિકાસ કરે છે. આવા ઉદ્દેશ્યથી જ તારીખ 12/01/2025 ના રોજ આંતરશાળા વકૃત્વ, વેશભૂષા, ટેલેન્ટ શો વગેરે જેવી સ્પર્ધાનું આયોજન કરી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર કરી. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નવયુગ કોલેજના

યુવા દિનની અનોખી ઉજવણી આંતરશાળા સ્પર્ધા દ્વારા… Read More »

વાલી મીટીંગ : જાન્યુઆરી

       તારીખ ૧૧/૦૧/૨૦૨૫, શનિવારના રોજ શાળા કક્ષાએ વિદ્યાર્થીના સામાજિક, નૈતિક વિકાસ હેતુસર સુંદર વાલી મિટિંગનું  આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લે લેવાયેલી યુનિટ ટેસ્ટના પેપરો બતાવવામાં આવ્યા હતા અને પરિણામ આપવામાં આવ્યું હતુંઅને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અને તેમાં રહેલી કચાસ વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ઉતરોતર પ્રગતિ કઈ રીતે

વાલી મીટીંગ : જાન્યુઆરી Read More »

રાષ્ટ્રીય યુવા દિવસ – ૨૦૨૫

“પછડાવ છું, અથડાવ છું રોજ ક્યાંક ખેંચાઉ છું. અડીખમ બની ઊભો છું હું આ દેશનો યુવાન છું.”   દર વર્ષે 12 જાન્યુઆરી દેશના મહાન મનોવૈજ્ઞાનિક સ્વામી વિવેકાનંદનના જન્મ જયંતિને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ જેમણે  ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો’ આ મંત્ર આપ્યો. સ્વામી વિવેકાનંદને

રાષ્ટ્રીય યુવા દિવસ – ૨૦૨૫ Read More »