Gajera Vidyabhavan Utran - Gujarati

WORLD OCEAN DAY

એક એવો દિવસ છે જે સમાજને પૃથ્વી પરના મહાસાગરોના મહત્વથી વાકેફ થવા અને તેમનું રક્ષણ કરવા પ્રેરણા આપે છે.  સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 8 જૂન 2008 ના રોજ વિશ્વ મહાસાગર દિવસ જાહેર કર્યો હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસે વિશ્વ મહાસાગર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ માત્ર સમુદ્ર વિશે જાગૃતિ ફેલાવવાનું કામ કરતો, પરંતુ આપણે […]

WORLD OCEAN DAY Read More »

વિદ્યાર્થીના વિકાસની કડી: શિક્ષક અને વાલીનો સાથ

               શિક્ષણ એ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પાવન સંબંધ છે, જે વિશ્વને પ્રકાશિત કરે છે. સાચું શિક્ષણ એ છે જે જીવન જીવવાની રીત શીખવે — એટલાં માટે “શિક્ષક અને વિદ્યાર્થીને જોડતી કડી એટલે શિક્ષણ.”          આજના યુગમાં શિક્ષણ માત્ર પાઠ્ય જ્ઞાન સુધી સીમિત નથી. તે વ્યાવહારિકતા, નૈતિક મૂલ્યો અને

વિદ્યાર્થીના વિકાસની કડી: શિક્ષક અને વાલીનો સાથ Read More »

પર્યાવરણનું સંરક્ષણ આપણો સંકલ્પ

“या सृष्टिः स्रष्टुराद्या वहति विधिहुतं या हविर्या च होत्री ये द्वे कालं विधत्तः श्रुतिविषयगुणाः या स्थिता व्याप्य विश्वम् l”   માનવ જીવનની સલામતી માટે, પર્યાવરણને સુરક્ષિત અને સંરક્ષિત રાખવાની જરૂર છે. આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં, વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓનો ઉપયોગ શરૂ કર્યો છે, જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક છે. માનવી

પર્યાવરણનું સંરક્ષણ આપણો સંકલ્પ Read More »

વિશ્વ પર્યાવરણ દિવસ : કુદરત સાથે સંવાદ

       દર વર્ષની જેમ ૫ જૂને “વિશ્વ પર્યાવરણ દિવસ” વિશેષ ઉજવવામાં આવે છે, ત્યારે આજના દિવસે શાળામાં એક મહત્વપૂર્ણ અને સાર્થક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આચાર્યાશ્રી અને ઉપાચાર્યશ્રીએ સાથે મળીને શાળાના વિસ્તારમાં વૃક્ષો વાવવાની શરૂઆત કરી. દરેક વિદ્યાર્થી પોતાના હાથેથી વૃક્ષ વાવી પર્યાવરણ બચાવવાની પ્રતિજ્ઞા લીધી. આચાર્યશ્રીએ આ

વિશ્વ પર્યાવરણ દિવસ : કુદરત સાથે સંવાદ Read More »

શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં શિક્ષકો માટે યોગા સત્ર – નવી ઉર્જા સાથે નવી શરૂઆત

       શાળાનું નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું હોય ત્યારે માત્ર વિદ્યાર્થીઓ નહીં, પણ શિક્ષકો માટે પણ નવી તૈયારી અને ઉર્જાની જરૂર પડે છે. વેકેશન પછી જ્યારે શિક્ષકો શાળામાં પાછા આવે છે, ત્યારે તેમની તંદુરસ્તી અને માનસિક શાંતિ અતિવ જરુરી હોય છે. આવી જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અમારી શાળામાં શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલાં શિક્ષકો

શૈક્ષણિક વર્ષના પ્રારંભ પહેલાં શિક્ષકો માટે યોગા સત્ર – નવી ઉર્જા સાથે નવી શરૂઆત Read More »

Faculty Development Program : Education is resilient training is robust

       ગજેરા વિદ્યાભવનમાં દર વર્ષે શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફને બાળકોના શિક્ષણમાં સુધારો લાવી શકાય અને અપડેટ કરી શકાય તે માટે ગજેરા વિદ્યાભવનના દરેક શાખાઓના શિક્ષક મિત્રોનો મોટીવેશનલ સેમિનાર વર્ષના શરૂઆતમાં યોજવામાં આવે છે જેના ભાગરૂપે તા.૩૦/૦૫/૨૦૨૫, શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શૈક્ષણિક સત્રની શરૂઆતમાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય

Faculty Development Program : Education is resilient training is robust Read More »