Gajera Vidyabhavan Utran - Gujarati

બાળ દિવસ – ૨૦૨૩

  દેશ કી પ્રગતિ કા,  હમ હે આધાર હમ કરેંગે ચાચા નહેરુ કે સપને સાકાર ….            દેશભરમાં દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સન્માનમાં ઉજવવામાં આવે છે.આ દિવસે પૂર્વ વડાપ્રધાન નેહરુ નો જન્મ થયો હતો.તેમનો જન્મ 14 નવેમ્બર 1889 ના રોજ ઉત્તર …

બાળ દિવસ – ૨૦૨૩ Read More »

દિવાળી પર્વ

હિંદુ પંચાગ અનુસાર શ્રાવણ મહિનાની સાથે જ તહેવારોની ફૂલગુલાબી સીઝન શરૂ થઈ જાય છે. આ તહેવારોની હારમાળામાં દિવાળી સૌથી શ્રેષ્ઠ તહેવાર કહેવાય છે. કારતક મહિનાની અમાસના દિવસે ઉજવાતા પ્રકાશ પર્વ, દિવાળીનું અનેરુ મહત્ત્વ હોય છે. ગુજરાતવાસીઓ માટે તો દિવાળીનો અનેરો જ ઉત્સાહ હોય છે, કારણકે દેવ ઉઠી એકાદશીએ શરૂ થતું આ પર્વ સામાન્ય રીતે લાભ …

દિવાળી પર્વ Read More »

પ્રથમ સત્રાંત જનરલ મિટિંગ – ૨૦૨૩

काम करो ऐसा कि एक पहचान बन जाए, हर कदम ऐसा चलो कि निशान बन जाए, यहां जिंदगी तो हर कोई काट लेता है, जिंदगी जियो इस कदर कि मिसाल बन जाए।      ગજેરા ટ્રસ્ટ દ્વારા 8મીનવેમ્બર’2023 ના રોજ ગજેરા વિદ્યાભવન, ઉત્રાણ ખાતે શિક્ષણ વિભાગની તેની અર્ધવાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી.  તે ખૂબ જ ઉત્સાહપૂર્ણ …

પ્રથમ સત્રાંત જનરલ મિટિંગ – ૨૦૨૩ Read More »

Eco Friendly Diwali Celebration

દીપો નો આ પાવન તહેવાર,આપને માટે લાવે ખુશીઓ હજાર, લક્ષ્મીજી વિરાજે આપને દ્વાર,અમારી શુભકામનાઓ કરો સ્વીકાર, શુભ દિપાવલી દિવાળી એ દેશનો સૌથી મોટો તહેવાર છે. તે દીપાવલી તરીકે પણ ઓળખાય છે. આ દિવસે, દરેક જગ્યાએ ખુશીનું વાતાવરણ છવાયેલું હોય છે, લોકો તેમના ઘરને રંગબેરંગી લાઈટોથી અને દીવાથી સજાવે છે.દિવાળી એ દેશ માટે જ નહીં પરંતુ …

Eco Friendly Diwali Celebration Read More »

દિવાળી પર્વની ઉજવણી વિશે

” આપીને બીજાને ઉજાસ, દીવાની વાટ કાળી થઈ ગઈ, જલન મળી દીવાને, અને બીજાની દિવાળી થઈ ગઈ.”                   કારતક માસની અમાસના દિવસે દિવાળીનો પર્વ ઉજવાય છે. દેશભરમાંઆ પ્રકાશ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે.દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનું મહેકતું વાતાવરણ થઈ જાય .આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ …

દિવાળી પર્વની ઉજવણી વિશે Read More »

કેન્સર અવેરનેસ ડે – ૨૦૨૩

“પહેલું સુખ તે જાતે નર્યા”                         આ કહેવત સાર્થક કરે છે કે આપણું શરીર સ્વચ્છ હોવું જોઈએ.                         આજ રોજ અમારી શાળામાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિન નિમિત્તે ટોક-શો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોક-શોમાં મહેમાન શ્રી તરીકે ડૉ. આકાશ વાઘાણી હાજર રહ્યા હતાં. અને તેમણે વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યાં …

કેન્સર અવેરનેસ ડે – ૨૦૨૩ Read More »