સપનો થી સફળતા સુધી
તા.૦૩/૧૧/૨૦૨૩ ના રોજ ગજેરા વિધાભવન ઉત્રાણમાં સુરતના મોટી વેશનલ સ્પીકર શ્રી અશોકભાઇ ગુજ્જર દ્ધારા બાળકો માટે એક ખુબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું.જેઓ ગુજરાતના ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર,ટ્રેનર છે. તેમના ભણતરની વાત કરવામાં આવે તો એમને એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી મેળવેલી છે તેઓ સિવિલ એન્જિનિયર છે. તેમણે ૨૦૧૩ થી યુવાન મિત્રોને પ્રેરણા આપવા …