હવન
તા. 11/10/2024 ને શુક્રવારના રોજ ગજેરા વિદ્યાભવનમાં PLANT A SMILE ના અભિયાન હેઠળ નવરાત્રી નિમિત્તે ભારતીય ભાતીગળ સંસ્કૃતિની પરંપરા મુજબ આદ્યશક્તિની આરાધનાને ધ્યાનમાં લઈને આધ્યાત્મિકતા, અને સંસ્કારોનું સિંચન થાય તેના ભાગરૂપે ગજેરા વિદ્યાભવન શાળા દ્વારા ઉત્રાણ મુકામે શાસ્ત્રોક્ત વિધિથી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ નવ ના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો […]





