Makers Day 2023-24
તારીખ 12/10/’23 ના રોજ શ્રીમતી એસ.એચ. ગજેરા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ‘મેકર્સ ડે’ ના અનુંસંધાને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઓપનિંગ સેરેમની રાખવામાં આવી હતી જ્યાં મહેમાન સ્ત્રીઓના સ્વાગત સાથે ડાન્સ મ્યુઝિક વગેરે કલ્ચરલ કલા પ્રવૃત્તિઓ જે વિદ્યાર્થીઓએ જાતે તૈયાર કરી હતી તેનું નિદર્શન કરી મેકર્સ …