ભારતીય વાયુસેના દિવસ – ૨૦૨૩
जमीन पर हमसे कोई युद्ध नहीं कर सकतापानी में हमारे कोई दुश्मन तैर नहीं सकतागगन शक्ति इस काबिल है हमारीहिंदुस्तान के आसमान की ओरकोई आँख उठा के देख नहीं सकता આજે 8 ઓક્ટોબરે ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવાય છે. આજના દિવસે જ વર્ષ 1932માં વાયુસેનાની સ્થાપના કરવામાં આવી હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે આઝાદી …