Gajera Vidyabhavan Utran - Gujarati

76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી – રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિનો ઉત્સવ

       પ્રતિ વર્ષે 26 જાન્યુઆરીએ સમગ્ર ભારતપ્રવાસી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે. આ દિવસ આપણા દેશના સવિધાનના અમલમાં આવ્યા પછી પ્રજાસત્તાક ભારત તરીકેની ઓળખનો પ્રતીક છે. 2025માં, ભારત 76મો પ્રજાસત્તાક દિન ઊજવી રહ્યું છે, જે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સમૃદ્ધિનો ઉત્સવ છે. તેના અમારી શાળામાં પણ આ વર્ષે 76 માં પ્રજાસત્તાક દિવસની દબદબાભેર ઉજવણી

76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી – રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિનો ઉત્સવ Read More »

પ્રજાસત્તાક દિવસની ઉજવણી

મુજ નસેનસમાં વહેતી ભારતની રસધાર, અભિમાન મને એટલું કે, હું માં ભારતી નો સંતાન             ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા

પ્રજાસત્તાક દિવસની ઉજવણી Read More »

રાષ્ટ્રીય મતદાતા દિવસ

       કોઈપણ દેશ માટે જેમ શાસન વ્યવસ્થા મહત્વની છે તેટલું જ મહત્વ લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ છે અને ચૂંટણીમાં મતદાનનું મહત્વ છે.મતદાન એક પદ્ધતિ છે, જેનાથી સભા કે મતદારમંડળ જેવા જૂથ પોતાનો એક નિર્ણય લે છે કે મંતવ્યને રજૂ કરે છે – મોટેભાગે આમ થવા પાછળ ચર્ચા, વાદવિવાદ કે ચૂંટણી પ્રચાર કારણભૂત હોય છે.

રાષ્ટ્રીય મતદાતા દિવસ Read More »

E-Newsletter – Dynamic December – 2024-25

શૈક્ષણિક વર્ષ-૨૦૨૪-૨૫ નું છઠું ઈ-ન્યુઝ લેટર પ્રકાશિત કરતા આનંદની અનુભૂતિ થાય છે. ઈ-ન્યુઝ પ્રકાશિત કરવાનો મુખ્ય હેતુ એ છે કે વાલીશ્રીઓને દરેક પ્રવૃતિઓ, સ્પર્ધા, પ્રસંગો અને બાળકો સંબંધિત માહિતી વિશે માહિતગાર થાય. બાળકોની પ્રગતિમાં વાલી, શિક્ષક અને બાળકોની સખત મહેનત પ્રદર્શિત કરવાનો છે તો પ્રસ્તુત છે ગજેરા વિદ્યાભવન, પૂર્વ-પ્રાથમિક વિભાગ દ્વારા ડિસેમ્બર – ૨૦૨૪-૨૫ ન્યુઝ

E-Newsletter – Dynamic December – 2024-25 Read More »

વાલી ,શિક્ષક અને વિદ્યાર્થીનો – સંબંધ સેતુ

“શિક્ષણએ વિશ્વની સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે” એક શિક્ષક માત્ર બાળકને ભણાવતો જ નથી પરંતુ બાળકનું દરેક રીતે ઘડતર કરી ભવિષ્યનું નિર્માણ કરે છે. “શિક્ષક માત્ર બાળકને જ્ઞાન જ નથી આપતા પરંતુ તેના અભ્યાસમાં આવતી મૂંઝવણોને  સમજણપૂર્વક  તેનું સમાધાન પણ કરે છે. તેમની દરેક  મૂંઝવણમાં  તેમને એક પથદર્શક બનીને ઊભા રહે છે.

વાલી ,શિક્ષક અને વિદ્યાર્થીનો – સંબંધ સેતુ Read More »