નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પ
“પહેલું સુખ તે જાતે નર્યા“ શિક્ષકોના સ્વાસ્થ્ય માટે સંસ્થાની પ્રશંસનીય પહેલ આજરોજ તારીખ 15 સપ્ટેમ્બર સ્કૂલ હેલ્થ પોલિસીઝ ને ધ્યાને લઇ સુરતની જાણીતી કિરણ હોસ્પિટલ દ્વારા અત્રેની શાળામાં દરેક કર્મચારીગણ માટે ફ્રી હેલ્થ ચેકઅપનું આયોજન સવારે ૧૦ કલાકથી સાંજે ૪ કલાક સુધી કરવામાં આવ્યું હતું. જેમાં દરેક માધ્યમ અને પાળીના દરેક કર્મચારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું …