રક્ષાબંધન ૨૦૨૩
દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે, જેને રાખડીનો તહેવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન પર, બહેન ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેના સુખી જીવન માટે પ્રાર્થના કરે છે. તો સાથે બહેન ભાઇ પાસેથી પોતાની રક્ષાનું વચન લે …